Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

37મી મોટો જીપી રેસ નામે કરી માર્કે

નવી દિલ્હી: સ્પેનના સર્કિટો ડે જેરેજ-એન્જેલ નિએટોમાં યોજાયેલ સ્પેનિશ મોટો જીપીમાં સ્પેનના જ મોટરસાઇકલ રેસર માર્ક માકર્વેઝે જીત મેળવી છે આ માર્કના કરિયરની 67મી જીત છે અને આ સાથે જ તેને 37મી મોટો જીપીરેસ પોતાના નામે કરી છે. મોટો જીપી રેસમાં તેને માઈક હેલવુડના રેકોર્ડની બરાબરી કરી છે. તેને કુલ 25 અંક મેળવીને પહેલું સ્થાન મેળવ્યું હતું

(4:44 pm IST)