Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ટોર્ચ ર૩ જુલાઇએ ટોકયો ઓલમ્પિકમાં પહોંચશે

ટોકયો ઓલિમ્પિકસ ર૦ર૦ની ટોર્ચ રિલેમાં ગઇ તેરમા દિવસે ટોયોટામાં એક રોબોએ ફલેમ ઊંચકવામાં રનરને મદદ કરી હતી. રપ માર્ચથી શરૂ થયેલી આ ટોર્ચ રિલે જપાનના જુદા-જુદા વિસ્તારોમાંથી પસાર થઇને ૧ર૧ દિવસ બાદ ર૩ જુલાઇએ ટોકયો શહેરમાં યોજાનારી ઓલિમ્પિકસની ઓપનિંગ સેરેમનીમાં પહોંચશે.

(3:23 pm IST)