Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

દૂરદર્શનની સ્પોર્ટસ ચેનલમાં ભારત- ઓસ્ટ્રેલીયા- ન્યુઝીલેન્ડ ટ્રાય સિરીઝ દર્શાવાશે

કોરોના વાયરસને કારણે લોકડાઉનમાં ભારતીય ક્રિકેટ બોર્ડ અને સરકાર દ્વારા મળીને એક નવો રસ્તો શોધવામાં આવ્યો છે જેથી ઘરમાં બેઠેલા લોકોને મનોરંજન પૂરૃં પાડી શકાય. ૨૦૦૦ના દાયકામાં ઈન્ડિયાએ ઘણી ઐતિહાસિક મેચો રમી હતી. આ તમામ મેચોને ડીડી સ્પોર્ટ્સ પર દેખાડવામાં આવશે. સૌથી પહેલાં ૨૦૦૩ની ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટ્રાય સિરીઝ દેખાડવામાં આવશે.

(3:31 pm IST)