Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

આફ્રિકાની ટી-૨૦ ટીમનો કેપ્‍ટન બનતો એડન માર્કરામ

ટેમ્‍બા બાવુમાની જગ્‍યાએ એડન માર્કરામને દક્ષિણ આફ્રિકાની ટી-૨૦ ટીમનો કેપ્‍ટન બનાવવામાં આવ્‍યો છે. તે ૩૧ ઇન્‍ટરનેશનલ ટી-૨૦ મેચમાં ૮૭૯ રન બનાવ્‍યા છે. ૯ વખત ફીફટી ફટકારી છે માર્કરામ આઇપીએલ પણ રમે છે

(3:53 pm IST)