Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ કહ્યું ક્રિકેટને અલવિદા

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ટેસ્ટ સલામી બેટ્સમેન એડ કોવાને પેશેવર ક્રિકેટથી સન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.

35 વર્ષીય ખેલાડીએ 2011માં ભારત સામે બોક્સિંગ દે મુકાબલાથી ટેસ્ટમાં પર્દાપર્ણ કરીયુઉં હતું. તેને 2013માં અંતિમ ટેસ્ટ મેચ રમી હતી ત્યાર  બાદ તેને એક પણ ટેસ્ટ મેચ નથી રમી.કોવાને 18 ટેસ્ટ મેચમાં 1000 રન બનાવ્યા છે.

(5:19 pm IST)