Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

દિલ્હી ડેરડેવિલ્સના કેપ્ટ્ન પદે ગંભીરની પસંદગી

નવી દિલ્હી: ભારતીય બેટ્સમેન અને દિલ્હીના ઘરેલુ ખેલાડી ગૌતમ ગંભીનરની સાત વર્ષ પછી વાપસી થવાની છે. તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ ટી-20 ટુર્નામેન્ટમાં દિલ્હી ડેરડેવિલ્સે પોતાનો કેપ્ટાન બનાવ્યો છે.

બોલીવુડના અભિનેતા શાહરુખ ખાનની સહ માલિક કોલકત્તા નૈરાઇડર્સને આઈપીએલમાં બે વખત જીતાડનાર ગંભીનરને ટીમમાં રિટન પણ ન કરવામાં આવ્યો ન તો તેને નીલામી વખતે ખરીદવામાં આવ્યો હતો. નિમલીમાં દિલ્હી ડેરડેવિલ્સે 2 કરોડ અને 80 લાખમાં તેને ટીમમાં સામીલ કર્યો હતો. ઘરેલુ ટીમમાં ગંભીર સાત વર્ષ પછી રમવાનો છે.

(5:15 pm IST)