Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

જિમ્બામ્બે સામે અફગાનિસ્તાને 2-0થી સિરીઝ જીતી

નવી દિલ્હી: મોહમ્મ્દ નબીની વિસ્ફોટક પારીના લીધે અફગાનિસ્તાને સંયુક્ત અરબ અમિરાતમાં રમાયેલ બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં જિમ્બામ્બેને 17 રને હરાવીને બે મેચોની સિરીઝ 2-0થી જીતી લીધી છે.

મોહમદ નબીએ 26 બોકમાં બે ચોક અને ચા છગ્ગા લગાવીને 45 રન કર્યા હતા અને અફઘાનિસ્તાનની ટીમને નવ વિકેટ પર 158 રન બનવ્યા હતા. જિમ્બામ્બેની ટીમે 241 રનમાં જ આઉટ થઇ ગઈ હતી.

(5:25 pm IST)