Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

આઈપીએલમાં અશ્વિન લેગસ્પીન કરતો જોવા મળશે

ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર આર. અશ્વિન આ વખતેની આઈપીએલમાં લેગસ્પિન બોલીંગ કરતો જોવા મળશે. આ વખતે બોલીંગની નવી સ્ટાઈલ અપનાવતા જોવા મળશે. અશ્વિન છેલ્લા ઘણા સમયથી લેગસ્પિન બોલીંગનો સખત અભ્યાસ પણ કરી રહ્યો છે.

(12:41 pm IST)