Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

આઈપીએલની આગામી સિઝન માટે ફેબ્રુઆરીમાં ઓકશન

આઈપીએલની આગામી સીઝન માટે ટ્રેડિંગ વિન્ડો ઓપન થઈ ગઈ છે. દરેક ટીમ ૨૧ જાન્યુઆરી સુધીમાં તેમના ખેલાડીઓને છૂટા કરી શકે છે. આગામી સીઝન માટે એક મિની ઓકશનનું આયોજન આવતા મહિને થઈ શકે છે. બીજું જો દેશમાં કોરોનાની સ્થિતિ હજી વધુ ન સુધરી તો આ વર્ષે પણ યુએઈમાં જ આઈપીએલ રમાશે.

(3:29 pm IST)