Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

અખ્તરના મતે ભારતીય ક્રિકેટ બોર્ડ ચાર દિવસની ટેસ્ટને મંજૂરી નહિં આપે

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્લેયર શોએબ અખ્તરે હાલમાં ભવિષ્યવાણી કરતાં કહ્યું છે કે ટેસ્ટ મેચને ચાર દિવસની કરવાનો આઈડિયા બકવાસ છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સૌરવ ગાંગુલી બુદ્ધિશાળી માણસ છે. તેઓ ટેસ્ટ મેચને મરવા નહિં દે અને મારા મતે આઈસીસીના પ્રસ્તાવને મંજૂરી નહિં આપે.

(1:10 pm IST)