Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ગુજરાતમાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમનું નિર્માણ કાર્ય ચાલુ

અમદાવાદ( ગુજરાત)માં  દૂનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમનું નિર્માણ કાર્ય ચાલુ છે. ગુજરાત ક્રિકેટ સંઘ(જીસીએ) ના ઉપાધ્યક્ષ પરિમલ નથવાણીએ  નિર્માણ કાર્યની તસ્વીરો શેયર કરી ટવિટ કર્યુ કે પુરા થવા પર જીસીએનું ડ્રીમ પ્રોજેકટ ભારતની શાન બની જશે. આ સ્ટેડીયમમાં ૧,૧૦,૦૦૦ દર્શકો બેસી શકશે. જયારે ઓસ્ટ્રેલીયાાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની ક્ષમતા ૧,૦૦,૦૦૪ છે.

(11:27 pm IST)