Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ભારતીય ફુટબોલ ટીમે તમામને આપ્યો આંચકો

કેપ્ટન સુનીલ છેત્રીની આગેવાનીમાં એશિયન કપમાં થાઇલેન્ડને ૪-૧થી હરાવ્યું : ભારતનો ૧૯૬૪ બાદ આ ટુર્નામેન્ટમાં વિજય, વધુ ગોલને મામલે મેસીને પણ છેત્રીએ મૂકયો પાછળ

(2:37 pm IST)