Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

વિરાટને સેલ્યુટ : શાસ્ત્રી

ઈતિહાસ વિતેલી વાત, ભવિષ્ય રહસ્યછે : અમે ૭૨ વર્ષમાં પહેલીવાર સિરીઝ  જીત્યા, ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી  પર હરાવ્યું, તેના માટે હું મારા  કેપ્ટનને સેલ્યુટ કરૂ છું : રવિ શાસ્ત્રી

(2:37 pm IST)