Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઓસ્ટ્રેલિયામાં દેખાવ.......

વિરાટ કોહલીનો દેખાવ જોરદાર રહ્યો છે

એડિલેડ, તા. ૬ : એડિલેડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ ચુકી છે. પ્રથમ દિવસે ભારતનો ધબડકો રહ્યો હતો. જાણકાર લોકોનું કહેવું છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ ઘરઆંગણે ક્યારે પણ નબળી રહી નથી. સૌરવ ગાંગુલી પણ આ વાત સ્વીકારે છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય બેટ્સમેનોનો રેકોર્ડ નીચે મુજબ રહ્યો છે.

બેટ્સમેનોનો દેખાવ

બેટ્સમેન

ટેસ્ટ

રન

સરેરાશ

૧૦૦

૫૦

વિરાટ કોહલી

૦૮

૯૯૨

૬૨

૦૫

૦૨

અજન્ક્ય રહાણે

૦૪

૩૯૭

૯૭

૦૧

૦૨

મુરલી વિજય

૦૪

૪૮૨

૬૦.૨૫

૦૧

૦૪

ચેતેશ્વર પુજારા

૦૩

૨૦૧

૩૩.૫૦

૦૦

૦૧

આર અશ્વિન

૦૬

૨૭૬

૨૭.૬૦

૦૦

૦૨

પાર્થિવ પટેલ

૦૪

૧૬૦

૩૨

૦૦

૦૧

રોહિત શર્મા

૦૩

૧૭૩

૨૮.૮૩

૦૦

૦૧

રાહુલ

૦૨

૧૩૦

૩૨.૫૦

૦૧

૦૦

બોલરોનો દેખાવ

બેટ્સમેન

ટેસ્ટ

વિકેટ

સરેરાશ

બેસ્ટ

૫ વિકેટ

ઇશાંત શર્મા

૧૦

૨૦

૬૨.૧૫

૩-૩૮

૦૦

મોહમ્મદ સામી

૦૩

૧૫

૩૫.૮૦

૫-૧૧૨

૦૧

ભુવનેશ્વર કુમાર

૦૧

૦૧

૧૬૮

૧-૪૬

૦૦

ઉમેશ યાદવ

૦૭

૨૫

૪૩.૯૬

૫-૯૩

૦૧

 

(8:44 pm IST)