Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ટીમ ઇન્ડિયામાં મારી પસંદગીને લઈને હું હેરાન છું: બાસિલ થમ્પી

નવી દિલ્હી: યુવા ઝડપી બોલર બાસિલ થમ્પીને પોતાની પસંદગી ભારતીય ક્રિકેટ ટી-20 મેચમાં થઈ હોવાને લઈને હેરાન હોવાનું જણાવે છે. હવે ટીમ ઇન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે તો છેલ્લા એક વર્ષમાં જે આત્મવિશ્વાસ મેળવ્યો છે તેના દમ પર શ્રીલંકા સામે સારું પ્રદર્શન કરીને સફળતા મેળવશે,

વધુમાં બાસીલે કહ્યું કે હું પોતાને ભાગ્યશાળી માનું છું કે મારી પસંદગી ટીમ ઇન્ડિયાની ટી-20માં કરવામાં આવી છે. મને જયારે કેસીએ સચિવ જયેશ જોર્જ દ્વારા મારી પસંદગી રાષ્ટ્રીય ટીમમાં થઇ હોવાનું જણાવતા હું હેરાન થઈ ગયો હતો.મારુ સપનું પૂરું થયું છે.  

 

(5:59 pm IST)