Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ખુશ ખબર...... ટૂંક સમયમાં લોન્ચ થશે રમતને લગતી મોબાઈલ એપ્લિકેશન

નવી દિલ્હી: કેન્દ્રીય યુવા કાર્ય તથા રમત મંત્રી રાજયવર્ધન રાઠોડે કહ્યું કે રમણ મેદાન અને અન્ય સુવિધાઓની જાણકારી ઉપલબ્ધ કરવા માટે ટૂંટ સમયમાં મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવવાની છે.

ટીટી નગર સ્ટેડિયમમાં આયોજિત પદક સમારોહમાં રાઠોડ દ્વારા કહેવામાં આવ્યું કે ખેલાડીઓ માટે ફાળવવામાં આવેલી ઉમેદવારી મળનારને આવતા વર્ષની ફાળવવામાં આવેશે અને રમતને લગતી મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી રહી છે જેમાં રમતના મેદાનો તથા અન્ય સુવિધા તેમજ ત્યાં તાલીમ આપનાર શિક્ષકોની પણ માહિતી મોબાઈલ એપ દ્વારા મળી રહશે, દેશમાં પહેલી વખત અંડર-17 રમત સ્પર્ધાનું આયોજન 13 જાન્યુઆરીથી આઠ ફેબ્રુઆરી 2018 સુધી કરવામાં આવવાનું છે.

 

(5:58 pm IST)