Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

રોહિત શર્માનું ફિટ હોવું ભારતીય ક્રિકેટ માટે ખુબ જ સારા સમાચાર : ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરની પ્રતિક્રિયા

ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરએ કહ્યું છે કે બીસીસીઆઇ જો રોહિત શર્માનો બીજી વખત ફિટનેસ ટેસ્ટ લેવા ઇચ્છે તો આમાં કાંઇપણ ખોટુ નથી. એમણે કહ્યું અત્યારે રોહિત શર્મા ફીટ છે આ ભારતીય ક્રિકેટ માટે ખુબ જ સારા સમાચાર છે ગાવસ્કર એ કહ્યું કપ્તાની -ઉપકપ્તાની મામલો ન હોવો જોઇએ મુદ્દો આ છે કે ખેલાડી રખવા માટે ઉપલબ્ધ છે કે નહીં.

(11:43 pm IST)