Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

વર્લ્ડ બેડમિન્ટન જુનિયર ચેમ્પિયનશીપમાં ભારતીય શટલર્સે કરી વિજયી આરંભ

નવી દિલ્હી: કેનેડામાં ચાલી રહેલ વલ્ર્ડ બેડમિન્ટન જુનિયર  ચેમ્પિયનશીપમાં ભારતીય શટલર્સે વિજયી આરંભ કર્યો છે. પહેલા ગ્રુપમાં શ્રીલંકાને હરાવ્યું છે. ભરતીય ટીમે 83 મિનિટમાં શ્રીલંકા પર 5-0થી જીત નોંધાવી હતી. કૃષ્ણ પ્રસાદ અને ધ્રુવ કપિલની પુરુષ જોડીએ શ્રીલંકાની જોડી ચિરથ અને ગવીનને 27 મિનિટમાં 21-11,21-10થી માત આપી હતી. જયારે મહિલા જોડી ગાયત્રી અને તનિષાએ શ્રીલંકાની અનુરાગી અને હાંસીનીને 21-9, 21-12થી હરાવી હતી.

(5:24 pm IST)