Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

માર્ક ટેલરે આપ્યું રાજીનામું

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ડિરેકટરપદેથી

બોલ- ટેમ્પરિંગની ઘટના બાદ થયેલી સમીક્ષા બાદ તેણે આ નિર્ણય લીધો છે. સમીક્ષામાં ક્રિકેટ બોર્ડના પદાધિકારીઓના અભિગમની ટીકા કરવામાં આવી હતી. ટેલરે કહ્યું હતું કે 'મને આશા છે કે આ વિવદા મારા આ પગલા બાદ ખતમ થઈ જશે. ટેલર પહેલાં ક્રિકેટ બોર્ડના ચીફ એકિઝકયુટિવ ઓફિસર જેમ્સ સધરલેન્ડ અને ચેરમેન ડેવિડ પીવર રાજીનામું આપી ચૂકયાં છે. સાઉથ આફ્રિકાની કેપટાઉન ટેસ્ટમાં બોલ સાથે ચેડાં કરવાની ઘટના બાદ સ્ટીવન સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરન બેનક્રોફટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.'(૩૦.૧૧)

(3:26 pm IST)