Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

પાકિસ્તાને ન્યુઝીલેન્ડનો વ્હાઈટવોશ કર્યો

છેલ્લી ટી-૨૦ મેચ ૪૭ રનથી જીતી ૩-૦થી મેળવ્યો વિજય : હફીઝ પ્લેયર ઓફ ધ સીરીઝઃ સિરીઝમાં વિજય બાદ પાકિસ્તાનની ટીમ : પાકિસ્તાન ટી-૨૦માં સતત ૧૧મી સીરીઝ જીત્યુ છે

(3:13 pm IST)