Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

વિન્‍ડીઝ વિરૂદ્ધ ૧૮ વર્ષના પૃથ્‍વી શો ‘‘ મેન ઓફ ધ મેચ'' : ડેબ્‍યુ ટેસ્‍ટમાં એવોર્ડ મેળવનાર છઠ્ઠો ભારતીય ખેલાડી

વિન્‍ડીઝ વિરૂદ્ધ પ્રથમ ટેસ્‍ટમાં સદી કરનાર ૧૮ વર્ષીય પૃથ્‍વી શો ને મેન ઓફ ધ મેચ નો પુરસ્‍કાર આપવામા આવેલ અને તે ડેબ્‍યુ ટેસ્‍ટમાં આ સિદ્ધી મેળવનાર છઠ્ઠો  ભારતીય ખેલાડી છે. આ પહેલા પ્રવિણ  આમરે, આર.પી.સિંહ, રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન અને રોહિત શર્મા આ સિદ્ધી મેળવી ચૂકયા છે.

(12:20 am IST)