Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ઓસ્ટ્રેલિયા ટીમની કમાન હવે આરોન ફિન્ચના હાથોમાં

 

નવી દિલ્હી: સંયુક્ત અરબ અમિરાતમાં પાકિસ્તાન સામે યોજાનાર ટી-20 સિરીઝમાં આઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે કપ્તાન આરોન ફિન્ચને બનાવ્યો છે. જયારે મિશેલ માર્શ અને એલેક્સ કરીને ટીમના ઉપક્પ્તાન બનાવ્યા છે ફિન્ચે આ પહેલા જિમ્બામ્બે સામેની ટી-20 મેચમાં કપ્તાની કરી હતી. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં 24,26 અને 28 ઓટોમ્બરના ત્રણ ટી-20 રમાશે. 

(6:23 pm IST)