Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

તાપી ઘાઇએ જીત્યું કેન્સવિલે ગોલ્ફ ટુર્નામેન્ટનો ખિતાબ

નવીદિલ્હી: કેન્સવિલે ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટનો ખિતાબ હરિયાણાના તાપી ઘાઇએ જીતી લીધો છે. ઘાઇએ ચોથા અને અંતિમ રાઉન્ડમાં પાંચ અંડર67નું શાનદાર કાર્ડ રમીને 40 લાખ રૂપિયાની પુરસ્કાર રાશિવાળો ખિતાબ જીતી લીધો. 22 વર્ષીય ઘાઇએ પોતાના બીજા પ્રોફેશનલ સ્તરમાં ખિતાબ જીત મેળવી છે તેનો ટોટલ સ્કોર 10 અંડર 278 રહ્યો.

(6:18 pm IST)