Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

બેડમીંટન પ્રીમિયર લીગના સીઝન-4માં હશે 9 ટીમો

નવી દિલ્હી: વોડાફોન પ્રીમિયર બેડમીંટન લીગના નવી સીઝનની શરૂઆત ટૂંક સમયમાં થવાની છે. ચોથી સીઝનમાં એક નવી ફ્રેન્ચાઈજી ટીમનો આ લીગમાં ઉમેરો થયો છે જેથી આ વખતે ટીમની સંખ્યા વધીને નવ થઇ ગઈ છે. પહેલાની દરેક સીઝન કરતા આવખતે પુરસ્કાર રાશિ 6 કરોડથી વધુ રાખવામાં આવી છે. લીગની ચોથી સીઝનનું આયોજન 22 ડિસેમ્બર 2018થી 13 જનયુઆરી 2019 સુધી પાંચ શહેરોમાં કરવામાં આવ્યું છે જેમાં મુંબઈ, પુણે, હૈદરાબાદ, અમદાવાદ અને બેંલુરુનો સમાવેશ થાય છે. નવી ટીમ ખરીદનાર મલિક અભિનેત્રી તાપસી પન્નુ છે જેની ટીમનું નામ પુણે સેવન એસેજ છે

(6:17 pm IST)