Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

આઈપીએલની આ ટીમનો બોલિંગ કોચ બન્યો નેહરા

નવી દિલ્હી: જમણા હાથના બોલર પૂર્વ ભારતીય ઝડપી બોલર આશિષ નેહરા ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ રોયલ ચેલન્જર્સ બેંગ્લુરુની ટીમનો બોલિંગ કોચ બન્યો છે. નેહરાએ બેંગ્લુરુના કોચ તરીકે પસંદ કરવામાં આવતા કહ્યું કે મને ગયા સીઝનમાં આસીબીની કોચિંગ ટીમમાં શમશે કરવામાં આવ્યો હતો. અને હવે ટીમ સાથે જોડાઈને હું ખુબ ઉત્સાહી છું.

(6:16 pm IST)