Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ઇંગ્લેન્ડનો આ ક્રિકેટ બન્યો સેફ

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ તરફથી 50 ટેસ્ટ અને 26 વનડે રમનાર ભારતીય મૂળના મોન્ટી પનેસરે ક્રિકેટ સિવાય નવો પ્રોફેશન પસંદ કરી લીધો છે. 36 વરહોય પનેસરે ભારત સામે 2006માં ટેસ્ટ મૅચથી ડેબ્યુ કર્યું હતું અને પછી અંતિમ ટેસ્ટ વર્ષ એલર્ટ 2013માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. મોનિટ અત્યારે પ્રસિદ્ધ ફૂડ સ્પર્ધા સૈલીબ્રીટી માસ્ટર્સ શૈફ યુ.કેમ ભાગ લીધો છે. ગયા અઠવાઈડે સ્પર્ધાનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં મોન્ટી શૈફના ડ્રેસિસમાં જોવા મળે છે.

(6:14 pm IST)