Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ એશિયન રમતોત્સવમાં પદક વિજેતા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી

ઇન્ડોનેશિયામાં આયોજન થયેલ ર૦૧૮ એશિયન રમતોત્સવમાં પદક મેળવનારા  ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી. આ અવસર પર કેન્દ્રીય રમતગમત મંત્રી રાજયવર્ધન સિંહ રાઠોડ પણ એમની સાથે મુલાકાત સમયે હાજર રહતા. ભારતે ૧૮ માં એશિયન રમતોત્સવમાં ૬૯ પદક પ્રાપ્ત કર્યા. ટુર્નામેન્ટના ઇતિહાસમાં આ દેખાવ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ રહ્યો.

(3:53 pm IST)