Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

દિલ્હી સરકારે મદદ કરી હોત તો હું સુવર્ણ પદક જીતી લાવતઃ કાંસ્યપદક વિજેતા દિવ્યા

કેજરીવાલે ફોન જ ના ઉપાડ્યો : રમતવીર મહિલાનો વસવસો

  એક અહેવાલ પ્રમાણે ૧૮ માં એશિયન રમતોત્સવમાં કાંસ્યપદક વિજેતા પહેલવાન દિવ્યા કાકરાનનું કહેવું  છે કે  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કહ્યું  છે કે જો રાજય સરકારે મદદ કરી હોત તો તે એશિયાડ રમતોત્સવમાં સુવર્ણ પદક જીતી શકત. એણે કહ્યું કે એશિયન રમતોત્સવ પહેલા મદદ માટે  વાત કરેલી પણ એમણે ફોન ઉપાડેલ જ નહી.(૩૭.૧૨)

(3:52 pm IST)