Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ટેબલ ટેનિસમાં મહિલા ડબલ્સમાં શ્રીજા અને રીથની જોડીનો 1-3થી પરાજય

આ પહેલા મનિકા અને દિયાની જોડીને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં મહિલા ડબલ્સમાં ભારતનો પડકાર ખતમ થઈ ગયો છે. શ્રીજા અને રીથની જોડીને સિંગાપોરની જોડી સામે 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા મનિકા અને દિયાની જોડીને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

(9:54 pm IST)