Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

વેસ્ટઇંડીઝને 19 રનથી હરાવી બાંગ્લાદેશે સિરીઝ જીતી

નવી દિલ્હી: બાંગ્લાદેશે ત્રીજી અને અંતિમ ટી 20 મેચમાં વેસ્ટઇંડીઝને ડકવર્થ લુઈસ પ્રણાલીના આધારે 19 રનથી હરાવીને ત્રણ મેચોની સિરીઝ જીતી લીધી છે. આન્દ્રે રસિલાએ 21 બોલમાં છ સિક્સ અને એક ફોર ની મદદ થી 47 રન બનાવ્યા પણ ટીમને જીતના મળી શકી. આ પહેલા બાંગ્લાદેશે પાંચ વિકેટ પર 184 રન બનાવ્યા હતા. જયારે વેસ્ટઈંડિઝની ટીમ 17.1 સાત વિકેટ પર 135 રન બનાવ્યા છે.

 

(3:56 pm IST)