Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ફીજી ઇન્ટરનેશનલ ગોલ્ફનું ખિતાબ જીત્યું ગગનજીત ભુલ્લરે

નવી દિલ્હી: ભારતના ગગનજીત ભુલ્લરે ફીજી ઇન્ટરનેશનલ ગોલ્ફ ટુર્નામેન્ટનું ખિતાબ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. ભુલ્લરનું આ એશિયન ટુરનું નવમું ખિતાબ છે. ભુલ્લરને ઇગલ-થ્રિ દવારા અંતિમ હોલ પર તેના હરીફ ઓસ્ટ્રેલિયાના એંથોની કવાલેને એક શોટ પર રોકીને જીત મેળવી છે. તેને 18માં હોલ પર સીધા ગ્રીનમાં શોટ રમીને પછી સરળતાથી ટ્રેપ કરીને 14 અંડર પર 274નો સ્કોર બનાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે.

(3:56 pm IST)