Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ટેસ્ટ મેચ જીતવા માટે દરેક ખેલાડીએ રન બનાવવા પડશે: સૌરવ ગાંગુલી

ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ સૌરવ ગાંગુલીએ કેપ્ટન વિરાટ કોહલીને અંતિમ 11માં બદલાવ ના લાવવાની સલાહ આપી છે.

  ગાંગુલીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી જણાવ્યુ કે, જો તમારે ટેસ્ટ મેચ જીતવી હોય તો પ્રત્યેક ખેલાડીએ રન બનાવવા પડશે. તેણે વધુમાં કહ્યુ કે, જે રીતે જીત માટે કેપ્ટનને શુભેચ્છાઓ અને તેવી રીતે હાર માટે તેની આલોચના પણ થાય છે.

(11:43 am IST)