Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કોરોના-બ્રેક બાદ શરૂ થઈ જેપનીઝ ટોપ ફુટબોલ લીગ

કોરોનાને કારણે ચાર મહિનાના બ્રેક બાદ હવે પાજનમાં જેપનીઝ ફુટબોલ લીગ સિસ્ટમનું જે-લીનનું ફર્સ્ટ વિડીઝન ખાલી સ્ટેડિયમમાં શરૂ કરવામાં આવ્યું છે. સંભવતઃ ૧૦ જુલાઈથી આ લીગ જોવા માટે સ્ટેડિયમમાં દર્શકોને આવવાની મંજુરી આપવામાં આવશે.

(4:02 pm IST)