Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

યે હુઆ ગોલ

બિલબાવના સેમ મેમ્સ સ્ટેડીયમમાં સ્પેનિશ લીંગ ફુટબોલ લીંગમાં રમાયેલી એથ્લેટિક કલબ બિલ્બાવ અને રિયલ મેડ્રિડ વચ્ચેની મેચમાં ગોલ કર્યા બાદ રિયલ મેડ્રિડના સર્જિયો રામોસ અને રોડ્રયગોએ ગોલ કર્યાની ઉજવણી કરી હતી.

(4:00 pm IST)