Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

જંગ શરૂ : લંકા દાવમાં : જાડેજા અને કુલદીપ ટીમમાં

ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ શરૂ થયો છે : શ્રીલંકાએ ટોસ જીતી દાવ લીધો છે : ટીમ ઈન્ડિયામાં ચહલ અને શામીના સ્થાને રવિન્દ્ર જાડેજા અને કુલદીપનો સમાવેશ : ભારતીય ટીમ આજનો મેચ જીતશે તો પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી જશે : વર્લ્ડકપના લીગ મેચોમાં ભારતીય ટીમ માત્ર એક જ મેચ હારી છે : જયારે એક મેચ વરસાદના લીધે રદ્દ કરવામાં આવ્યો હતો

(3:35 pm IST)