Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

મેસીની સ્ટાઇલ કોપી કરવા જતા ફૂટબોલરની મોત

નવી દિલ્હી: આર્જેટીનાના સ્ટ્રાઈકર લિયોનલ મેસીની સ્ટાઇલ કોપી કરવા જતા ફૂટબોલર સાગર દાસનું નિધન થયું છે. 20 વર્ષીય સાગર મેસીનો બહુ મોટો ફેન હતો તે હંમેશા તે સ્ટાઇલ કોપી કરતો હતો અને તે તમામ મેચ જોતો હતો.નાઈજેરિયા સામે મેસીએ જે સ્ટાઇલ કરી હતી તે કોપી કરવા જતા સાગરે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે તેવું સાગરના ભાઈએ જણાવ્યું હતું.

(5:02 pm IST)