Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ટીમનું પ્રતિનિધિત્વ સૌથી રોમાંચક ક્ષણઃ કોહલી

કેપ્ટન વિરાટ કોહલીએ એક ટ્વીટ કરીને ટીમનો ઉત્સાહ વધાર્યો છે. કોહલીએ કહ્યું હતું કે ટીમના સાથી ખેલાડીઓ સાથે દેશનું પ્રતિનિધિત્વ કરવા મેદાન પર ઉતરવુ સૌથી રોમાંચક ક્ષણ હોય છે. પ્રશંસકોનો ઉત્સાહ એક એવી શકિત આપે છે જેને શબ્દોમાં વર્ણન કરી શકાય નહિં. વિરાટે આ ટ્વીટ સાથે શેર કરેલા ફોટોમાં કોહલી સાથે રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોની અને લોકેશ રાહુલ મેદાન પર જવા માટે તૈયાર છે.

(4:01 pm IST)
  • અમદાવાદ આવતી કેટલીક ટ્રેનો મોડી: લાંબા રૂટની ટ્રેનો 4 કલાકથી લઈ અને 9 કલાક મોડી access_time 1:26 pm IST

  • પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત બીજાદિવસે પણ વધારો :શુક્રવારે પેટ્રોલમાં લિટરે 14 પૈસા અને ડીઝલમાં 17 પૈસાનો વધારો ઝીંકાશે :ભાવ વધારો સવારે છ વાગ્યાથી લાગુ પડશે :આમ છેલ્લા બે દિવસથી પેટ્રોલને ડીઝલના ભાવમાં વધારો થયો છે access_time 10:33 pm IST

  • મહારાષ્ટ્ર સરકારે પત્રકારની પેન્શન યોજના માટે ૧૫ કરોડ રૂપિયા ફાળવ્યા access_time 11:24 pm IST