News of Friday, 6th July 2018

કોહલી સાથે ટીમની બસમાં કાર્ડીફ પહોંચી અનુષ્કા

કેપ્ટન વિરાટ કોહલી સાથે તેની પત્નિ અનુષ્કા શર્મા ભારતીય ટીમની બસમાં બેસી કાર્ડીફ પહોંચી હતી. ભારતીય ટીમ અહિં પોતાની ટી-૨૦ સિરીઝની બીજી મેચ રમશે. આ ફોટો સોશ્યલ મીડિયામાં પણ ઘણા વાયરલ થયા હતા.

(3:58 pm IST)
  • નવા ડ્રાઇવિંગ લાઇસન્સ સિવાય તમામ કામ માટે અેપોઇન્ટમેન્ટ પ્રથા થશે રદ:RTOમાં ખાસ કાઉન્ટર ઊભાં કરાશેઃ અરજદારોને ટોકન અપાશે:પાસપોર્ટની જેમ હવે તત્કાલ લાઇસન્સ ઇશ્યૂ કરવાની પ્રથા પણ અમલી બનશે access_time 1:33 pm IST

  • સાબરકાંઠા જીલ્લા પંચાયતના ૨ અધિકારીઓ ૧.૨૦ લાખની લાંચ લેતા ઝડપાયા : ગાંધીનગર એસીબીએ કેન્ટીનમાં ટ્રેપ ગોઠવી લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા : માલ મંજૂર કરવા લાંચ માંગી હતી access_time 5:58 pm IST

  • કેજરીવાલ સરકારની નિમણૂકો-બદલીઓની ફાઈલ IAS અધિકારીએ ફગાવી: સુપ્રીમના ચુકાદાના બીજા દિવસે પણ રાજધાનીમાં સત્તાની સાઠમારી યથાવત્: અધિકારીએ કહ્યું 'સુપ્રીમે નોટિફિકેશન રદ્ નથી કર્યું access_time 1:33 pm IST