Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

માઇકલ વોનએ કરી કિંગ કોહલી પોર્ટ્રેટની આલોચનાઃ આઇસીસીએ આપી પ્રતિક્રિયા

        પૂર્વ ઈંગ્લીશ કેપ્ટન માઇકલ વોનએ વિરાટ કોહલીને રાજાની જેમ બતાવતી તસ્વીર શેયર કરવા પર આઇસીસીની આલોચના કરતા ટવિટ કર્ર્યુ નિષ્પક્ષતા જેવુ કંઇ જ નથી. આના પર આઇસીસી એ વનડ અને ટી-ર૦ ઇન્ટરનેશનલમાં કોહલીની નંબર-૧ બેટિંગ રેંકીંગ અને એક સાથ આઇસીસી ના ૩ સૌથી મોટા બેટિંગ એવોડર્સ હાંસીલ કરવા જેવા આંકડાઓનુ સ્ક્રીનશોટ શેયર કર્યુ.

(10:39 pm IST)