Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ફાસ્ટ બોલર જેક બોલનો ઈંગ્લેન્ડની ટીમમાં સમાવેશ

ઈંગ્લેન્ડની ઓસ્ટ્રેલિયા સામે આ મહિને થનારી પાંચ મેચોની વન-ડે સીરીઝ માટે ઈજાગ્રસ્ત ક્રિસ વોકસના કવર તરીકે ફાસ્ટ બોલર જેક બોલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સામે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની જીત દરમિયાન વોકસના જાંઘના સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા. ઓલરાઉન્ડર બેન સ્ટોકસ પણ ઈજાગ્રસ્ત છે.

(11:31 am IST)