Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ટેસ્ટ ટીમમાં IPLના પ્રદર્શનને કારણે થઈ વાપસી : બટલર

પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરનાર ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેને કહ્યું કે ભારતમાં આઈપીએલની મેચો દરમિયાન દબાણની પરિસ્થિતિમાં આટલા બધા દર્શકો વચ્ચે રમવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો

(11:28 am IST)