Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ડોમીનીક થીમ પહોંચ્યો ફ્રેન્ચ ઓપનની સેમી ફાઈનલમાં

ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં પુરૂષોની સિંગલ્સની કવોર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રીયાના ડોમીનીક થીમે જર્મનીના એલેકઝાન્ડર ઝવેરેવને ૬-૪, ૬-૨, ૬-૧થી હરાવીને સતત ત્રીજી વખત સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

(11:27 am IST)