Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

કે.એલ. રાહુલ ખૂબજ સ્વીટઃ મહિલાઓનું ખુબ જ સમ્માન કરે છે : પ્રિતી ઝિંટા

કિંગ્સ-૧૧  પંજાબ ટીમની સહ માલિક પ્રીતી ઝિંટાએ ટીમના ઓપનર કે.એલ. રાહુલને લઇ કહ્યું છે કે અસલમાં રાહુલ ખુબ જ સારો (સ્વીટ) છોકરો છે. અને મહિલાઓનું ખુબજ સમ્માન કરે છે. એમણે કહ્યું જે કાંઇ થયુ તે વિતેલી વાત છે. જે રીતે અમુક વસ્તુ સામે આવી મને ખરાબ લાગ્યું આપને જિંદગીમા આ બધી વસ્તુથી જ બોધ મળે છે.

(10:32 pm IST)