Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

બોક્સિંગ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચ્યો વિકાસ કૃષ્ણ યાદવ

નવી દિલ્હી: ભારતીય મુક્કાબાજી વિકાસ કૃષ્ણ યાદવે સ્પેનમાં ચાલી રહેલ બોક્સમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. વિકાસ ટુર્નામેન્ટના ત્રીજા દિવસે 2012 લંડન ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ઇટાલિયન બોક્સર વિંચન્ઝો માંઝકાપ્રેને 69 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં હરાવી ગયો. કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા વિકાસ, જેમણે પહેલેથી ટોક્યો ઓલિમ્પિક્સમાં બર્થ મેળવ્યો છે, તેણે માંજકેપ્રેને 3-2થી પરાજિત કર્યો. વિકાસ ઉપરાંત પાંચ વધુ ભારતીય પુરૂષ બોકસરોએ સંબંધિત ક્વાર્ટર-ફાઇનલ મેચ જીતી હતી.

(4:39 pm IST)
  • ઇડીએ મેસર્સ શિનાગો પ્લાન્ટેશન પ્રા. લી. ના ડિરેક્ટર, હિતેશ પટેલ અને સુરેશ એન પટેલની પીએમએલએ હેઠળ રૂ. 325 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. access_time 6:04 pm IST

  • સંભવત: અક્ષય કુમાર અને મિથુન દા બન્ને આવતીકાલે પીએમ મોદી સાથે બ્રિગેડ ગ્રાઉન્ડ, વેસ્ટબંગાળ ખાતે યોજાયેલ જંગી જાહેરસભામાં ભાગ લેશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે. access_time 9:07 pm IST

  • ઇંધણના ભાવમાં આગ એંધાણ : ઓપેક દેશોએ ક્રૂડ ઉત્પાદનનો કાપ લંબાવ્યો: આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડની કિંમત વધવા છતાં ઓઇલ ઉત્પાદક ઓપેક દેશોએ ગ્લોબલ ઇકોનોમિક રિકવરી સ્થિર ન બને ત્યાં સુધી વધુ એક મહિનો ઉત્પાદનમાં કાપ લંબાવ્યો access_time 12:48 am IST