Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

મેચમાં ધોનીને મળવા મેદાનમાં ઘૂસ્યો ચાહકઃ ધોનીએ મજાકમંા કરાવ્યો પોતાનો પીછો

ભારતીય વિકેટ કીપર-બેટસમેન- મહેન્દ્રસિંહ ધોનીએ મંગળવારના ઓસ્ટ્રેલિયા વિરૃદ્ધ બીજા વન-ડેમાં એમને મળવા મેદાનમા ઘુસેલ એના ચાહકને પોતાનો પીછો કરાવ્યો. આ વાકયા ઓસ્ટ્રેલિયાની પારી શરૃ થવા પહેલા થયેલ જયારે ભારતીય ખેલાડીઓ મેદાન પર ઉતરી રહ્યા હતા. જો કે સ્ટંમ્પની પાસે ધોનીને ગળે મળી ચાહક મેદાનની બહાર ચાલ્યો ગયેલ.

(12:04 am IST)