Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

મુંબઈ લીગના કમિશ્નર તરીકે સુનિલગાવસ્કરની વરણી

મુંબઈ ક્રિકેટ એસોસીએશનની પ્રથમ વર્ષની ટી-૨૦ મુંબઈ લીગ માટેના કમિશ્નર તરીકે સુનિલ ગાવસ્કરની નિમણુંક કરવામાં આવી છે આ ટુર્નામેન્ટ ૧૧ થી ૨૧ માર્ચ દરમિયાન યોજાશે

(11:38 am IST)