Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

યુનિફોર્મ પ્રેસ કરવા વિશે તમારો શુ ખ્યાલ છે : ચહલની પોસ્ટ પર રોહીત

ભારતીય ટીમના કાર્યવાહક કેપ્ટન રોહિ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર લેગ સ્પિનર યુજવેંદ્ર ચહલને ટ્રોલ કરેલ છે ચહલએ કુલદીપ યાદવની  સાથે ફોટો શેયર કરી એક પોસ્ટમા લખ્યુ હતુ. સારૂ વિચારો, ભરોસો કરો, સારુ કરો  અને પરિણામ વિશાળ આવશે. ત્યારબાદ રોહિતએ કમેન્ટ કર્યુ યુનિફોર્મ પ્રેસ કરવા વિશે તમારો શું ખ્યાલ છે.

(11:52 pm IST)