Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

મહિલાઓની પ્રથમ ટી-૨૦ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો ૨૩ રને પરાજય

વેલીંગ્ટન ખાતે રમાયેલ ટી-૨૦ મેચમાં ન્યુઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૫૯ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમનો ધબડકો થયો હતો. અને ૧૯.૧ ઓવરમાં ૧૩૬ રનમાં ઓલઆઉટ થઇ ગયુ હતુ. સ્મુતિ મેઘાનાએ પોતાનુ શાનદાર ફોર્મ જાળવી રાખી ૫૮ રન ફટકાર્યા હતા પણ પોતાની ટીમને વિજયના દ્વાર સુધી પહોંચાડી શકી ન હતી. (૪૦.૮)

(3:35 pm IST)