Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

કોહલી સકારાત્મક વિચાર રાખનાર કપ્તાન છે: અશ્વિન કુમાર

નવી દિલ્હી: ઓફ  સ્પિનર રવિચંદેર અશ્વિને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીને જીત માટે પ્રચંડ માનસિકતાવાળા કપ્તાન કહેતા કહ્યું કે તેનામાં સકારાત્મક વિચાર છે જે બીજા અન્ય ખેલાડીઓને  અસર કરે છે. ગુજરાત સામે વિજય હરજે ટ્રોફીની શરૂઆતીની મેચમાં અશ્વિને કહ્યું કે કોહલી રમતમાં મહાન કપ્તાન છે તે દરેક પરિસ્થિતિને સમજી લે છે અને અન્ય ખેલાડીઓને પણ તે પરિસ્થિતિથી વાકેફ કરે છે. અને એક સકારાત્મક વિચાર મેચને જીતાડવા માટે સફળ છે.

(5:14 pm IST)
  • 'પદ્માવત' ફિલ્મે કલેકશનમાં ચેન્નાઇ એકસપ્રેસને પછાડીઃ ૧ર દિવસમાં ૪૦૦ કરોડની કરી કમાણી access_time 4:00 pm IST

  • પાકિસ્તાનના આતંકીઓ સામસામે આવ્યા : હાફિઝ સૈયદ અને સલાઉદ્દીનના જુથોએ સામસામે તલવારો ખેંચીઃ હિઝબુલ મુજાહિદીનના સર્વોચ્ચપદેથી સલાઉદ્દીનને તગેડી મુકાશેઃ આતંકી જુથો વચ્ચેનો વિવાદ ચરમસીમાએઃ ત્રાસવાદીઓ હાફિઝ અને મસુદ અઝહરે આઇએસઆઇને જાણ કર્યાની ચર્ચા access_time 3:43 pm IST

  • તાઈવાનના હુલીયેન શહેરમાં 6.4ની તીવ્રતાનો આવ્યો શક્તીશાળી ભૂકંપ : અનેક બિલ્ડીંગો થયા જમીનદોસ્ત : સેકડો લોકો દબાયા કાટમાળમાં : 2ના મોત : ૧૨૦થી વધુ થયા ગંભીર રીતે ઘાયલ : લોકોમાં મચી અફરાતફરી : તંત્ર દ્વારા પુરજોશમાં રાહતકાર્ય શરૂ કરાયું: access_time 10:38 pm IST