Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

યુવરાજ સિંહે મને ઘણી મદદ કરી છે : શુભમાન ગિલ

નવી દિલ્હી: ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમને વિશ્વ ચેમ્પિયન બનાવવામાં અહેમ ભૂમિકા ભજવનાર બેટ્સમેન શુભમાન ગિલનું કેહવું છે દિગ્ગ્જ બેટ્સમેન યુવરાજ સિંહે તેને ભૂતકાળમાં આપેલ માર્ગદર્શનના લીધે હું અત્યારે એફ રહ્યો છું અને મને તેમને ઘણી મદદ કરી છે.

ન્યુઝીલેન્ડથી ભારત પરત આવેલ ભારતીય અંડર-19ના ક્રિકેટર ગળે કહ્યું રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં જયારે હું બેંગલુરુમાં હતો ત્યારે યુવી પાજીને મારુ માર્ગદર્શન કર્યું હતું.તેમને આપેલ પ્રોત્સાહન અને સલાહના લીધે આજે હું સફળ રહ્યો છું.

(5:12 pm IST)
  • આજથી ત્રણ દિવસની સાઉદી અરેબીયાની યાત્રાએ જવા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ રવાના થયા છે access_time 5:33 pm IST

  • રાજયસભામાં આજે તૃણમુલ કોંગ્રેસના સાંસદોએ પ. બંગાળના રાજયપાલ કેસરીનાથ ત્રિપાઠી દ્વારા મમતા સરકારના કામકાજમાં સતત હસ્તક્ષેપ બાબતે ભારે ધમાલ મચાવતા રાજયસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી access_time 5:34 pm IST

  • 'પદ્માવત' ફિલ્મે કલેકશનમાં ચેન્નાઇ એકસપ્રેસને પછાડીઃ ૧ર દિવસમાં ૪૦૦ કરોડની કરી કમાણી access_time 4:00 pm IST